જર્મનીમાં કોરોના વાયરસ ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને તેમાંથી ૫૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ફેલાવો અટકાવવા માટે જર્મનીની સરકારે બે વ્યકિતઓના ભેગા થવા પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. અનેક શહેરોમાં બધં જેવી હાલત છે અને માર્ગેા સુમસામ પડી ગયા છે. જર્મનીમાં પણ આગામી દિવસોમાં કેસોની સંખ્યામાં ઝડપી વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વર્ક ફ્રોમ હોમ નો અમલ જર્મનીમાં પણ શ થયો છે