જાફરાબાદ નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકા ના પ્રમુખ શ્રી કોમલબેન બારૈયા તરફથી જાફરાબાદ શહેરમાં પીપળીકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસના કામોની વણઝારા
જાફરાબાદ શહેરમાં બીન હરીફ ચુંટાયેલ ભાજપના પ્રમુખ કોમલબેન બારૈયા તરફથી શહેરમાં ફિશીંગ જે વિસ્તારમાં કરવામાં આવે છે તે પીપળીકાંઠા મા સાંસ્કૃતિક હોલ. રસ્તાના કામો પાણીના ટાંકા ના કામો તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર તેમજ જરૂરી મુજબ શોષખાંડા અને સ્ટ્રીટ લાઈટ ના કામો આમ અંદાજીત ૨ કરોડ રૂપિયા ના કામોની વણઝાર કરેલ છે આમ ઉપરોક્ત કામોથી તે વિસ્તારના રહશોમા આનંદની લાગણી વ્યાપી હતી તેમજ ભવિષ્યમાં આમજ વિકાસ ના કામ કરવામાં આવે તેમ પ્રમુખ શ્રી કોમલબેન બારૈયા ને જાફરાબાદ નગરજનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


