જામનગર; રાજકોટ રેંજ DIG સંદીપસિંઘની પ્રેસ કૉન્ફરન્સ
સંદીપસિંઘનું નિવેદન..જામનગરના મોટા બિલ્ડર નીલેશ ટોળીયાની ધરપકડ
જયેશ પટેલ સિવાયના 13 લોકોની ધરપકડ. સીએમના આદેશ બાદ જયેશ પટેલ ગેંગ સામે કાર્યવાહી’. ‘જયેશ પટેલ સિન્ડીકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો’. વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો. જયેશ પટેલ ઓર્ગેનાઈઝ કામ કરતો હતો. જયેશ પટેલ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. દીપેન ભદ્રન અને ટીમે પાર પાડ્યું ખુફિયા ઓપરેશન.. ભદ્રનની ટીમે 8 લોકોને પકડ્યા.. હજુ 5 પકડવાના બાકી…
