_આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે……_
_જેથી, તમામ *શાકભાજી વાળા દુકાન અને થળા વાળા તમામ વેપારીઓ દાતાર રોડ ઉપર શાકભાજી વહેંચશે.* કરીયાણા અને પ્રોવિઝન સ્ટોર વાળા સિવાય કોઈ શાક માર્કેટ માં દુકાન ખુલી રાખશે નહીં….._
_તમામ શાકકભાજી વહેંચતા વેપારી કોર્પોરેશનના *દબાણ અધિકારી નક્કી કરે તે રીતે સોશિયલ ડિસ્ટન્સ* રાખશે …._
_જેનાથી *શાકભાજી લેવા આવતા લોકો તેમજ શાકભાજી વહેંચતા લોકોની સલામતી* જળવાશે. *શાકભાજી લેવા આવતા લોકો ને પણ સલામત અંતર રાખીને ખરીદી કરવા* જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવે છે…_
_શાક માર્કેટ મા *નક્કી કરવામાં આવેલ આયોજન અને નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી* કરવામાં આવશે…._
*ઘરમાં રહો, સુરક્ષિત રહો…*
*તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…*
*સલામત જૂનાગઢ…*
*જૂનાગઢ પોલીસ..*
🙏🏻🙏🏻🙏🏻