*આજરોજ ટોડીયા ખાતે પોસ્ટમાસતર શ્રી વિનોદભાઈ જોષી એ ઘરે ઘરે જાઈને વિધવા બહેનોને સહાય ની ચુકવ્યુ આ કાર્ય કાબીલે તારિફ છે*.
નોકરી તમે ગમે ત્યાં કરું પણ વફાદારીથી કરો અને નેક કામ કરો અમુક સમયે એવું આવે છે કે તમારા થકી લોકોને ઘણા ફાયદા થાય છે અને અમુક સમયે એવું પણ આવે છે કે ક્યાંક જો તમે સરકારી કર્મચારી છો અને અમુક લોકો આપની ઓફિસમાં પહોંચી શકતા નથી તો એમનું જે કાર્ય હોય છે તે પૂર્ણ થતું નથી આવા કામો માટે ટોડીયા ખાતે પોસ્ટ માસ્તર શ્રી વિનોદભાઈ જોશીએ એક સુંદર કાર્ય કરેલું છે એક માનવતાનું કાર્ય કર્યું છે કે વિધવા બહેનોને તેમના ઘરે જઈને તેમને વિધવા સહાય નું ચેક આપ્યો હતો તે બહેનોને હાથોહાથ ચેક આપવામા આવ્યું જેથી કરીને આજના કોરોના વિશ્વ મહામારીમાં વિધવા બહેનો હેરાન ન થાય તેમને કોઈ જાતની તકલીફ ન પડે તેની માટે ટોડીયા ગામના સન્માનિત શ્રી વિનોદભાઈ જોશી જે પોસ્ટની નોકરી કરી રહ્યા છે સાથે સાથે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આવા પોસ્ટમાસતર ને ટોડીયા ગામના લોકો સલામ કરે છે. રિપોર્ટર સૈયદ રજાકશા ટોડિયા કચ્છ