તનજીમે મજલિસ મુસ્તફા કમિટી
ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે આ સેવા ના મુખ્ય આયોજક અબ્દુલ જુસબ બ્લોચ જે પોતાના સ્વંખર્ચે સેવા ચાલુ છે એમાં કોઈ વેકતી કને ડોનેશન નથી લેવા મા આવ્યો આ ટ્રસ્ટ ના નીચે મુજબ ના હોદેદાર સેવા આપી રયા છે. જુણેજા હમીદ જુસબ. સમેજા ઇમરાન ઓસમાણ. ખલિફા આસિક કાસમ. સુમરા જાવેદ. લતીફ જુણેજા વગેરે ધ્વરા ઘરે જહીંને લોકો ને ફ્રી ટિફિન પોંચારે છે તેવું ટ્રસ્ટ ના પ્રમુખ અબ્દુલ જુસબ બ્લોચ ની યાદી મા જણાવેલ છે રિપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા નખત્રાણા