હાલ. મા જ્યારે કોરાના વાયરસ નો કેર વતૉય રહ્યો છે ત્યારે . રાજુલા જાફરાવાદ વિવિધ ઉધ્યોગો આ મહામારી ના કારણે ધંધા રોજગાર બંધ થવાથી સામાન્ય અને અતિ ગરીબ પરિવાર અને જરૂરિયાત મંદ લોકો ને ખાવા ના ફાફા મુશ્કેલી ન પડે તે માટે જુદી જુદી કંપની ઓ ને કઈક ને કઇક જરુરીયાત લોકો ને જરુરી રાશન પુરા 20 દિવસ સુધી ચાલે તેવું અનાજ કારિયાનું કિટ ફાળલ. તે અનુસંધાને આજ રોજ 8/4/2020 ના રોજ દરીયાઇ વિસ્તાર ના જુદા જુદા ૧૬. ગામડાઓ.GHCL ગુજરાત હેવી કેમીકલ્સ કંપની એ આશરે 400 જેટલી કિટો નુ રાજુલા મામલતદાર શ્રી ગઢીયા સાહેબ. તેમજ નાયબ મામલતદારશ્રી વાળા સાહેબ. તેમજ તાલુકા વિકાસ અધીકારી શ્રી એન પી ત્રીવેદી સાહેબ. ની હાજરી મા કથીવદર. વિસળીયા પટવા ખેરા મા કરયુ રાશન કિટો નુ વિતરણ કારેલ તથા આરોગ્ય અને પ્રાથમિક ચકાસની અને કોરોના વાયરસ સંબંધે ગામજનો જાગ્રત કરેલા. આ. તકે GHCL ડિવીજન મેનેજર જનકભાઇ જોષી.સર તેમજ GHCL ફાઉન્ડેશ મેનેજર રમેશભાઇ મકવાણા. સર તેમજ. પાંડે સર તેમજ. જીવાભાઇ મોરી સહીત ની આખી ટીમે . ૧૬. જેટલા ગામો મા જરુરીયાત મંદ લોકો ને કીટો નુ કયુ વિતરણ. . હાલ મા આવી રીતે જરુરીયાત મંદ લોકો ની મદદ કરવા થી આજુ બાજુ ગ્રામજનો એ GHCL કંપની નો આભાર વ્યક્ત કરેલ.