ધોરાજી (રાજકોટ)
લોકડાઉન નો આજે પાંચમો દિવસ….
ધોરાજી શહેરમાં લોકો જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા…
એક તરફ સરકારે સમગ્ર દેશ માં સંપૂર્ણ લોક ડાઉન કરેલ છે….
તો બીજી તરફ ધોરાજી શહેર માં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે…
ધોરાજી ના વોકળા કાંઠા વિસ્તાર તેમજ ભૂખી રોડ પર લોકો જાહેર માં આવન – જાવન કરતા અને ટોળે વળીને એકઠા થતા જોવા મળ્યા…
શું આ વિસ્તાર ના લોકોને કોરોનાનો પણ કોઈ ડર નથી…???
શું અહીંના લોકોને તંત્રનો અને કાયદાનો કોઇ ડર નથી…???
એટલી બેદરકારી ને લઇ ને લોકો જાગૃત નથી કે પછી તંત્ર ને વધુ કડક બનવું પડશે ???
રિપોર્ટ : આશિષ લાલકિયા – ઉપલેટા