આજરોજ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી એ.એ.પંડ્યા એસ. ટી.એસ.સી સેલ ભુજ નાઓના તથા નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એ.ઝાલા તથા તેમની સાથે પોલીસ કર્મચારી સ્ટાફ સાથે નારાયણ સરોવર,કોટેશ્વર, કનોજ,કપુરાસી,કુરીયાણી,પાન્ધ્રો, વર્માનગર ગામની મુલાકાત લીધેલ તેમજ હાલમાં વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીને નાથવા તથા સલમતી જાળવવા માટે જરૂરી પેટ્રોલીંગ રાખવામાં આવ્યું તથા ગ્રામજનો તથા ગામના સરપંચો તથા તલાટી તથા શિક્ષકો સાથે મુલાકાત લઇ કોરોના વાઇરસ બાબતે જરૂરી ચર્ચા કરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા બિનજરૂરી બાહર ન નીકળવા અને લોકોને ઘરની અંદર જ રહેવા સમજ કરવામાં આવી અને ના.સરોવર અને પાનધ્રો ખાતે જરૂરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા*
*પીપર કચ્છ*