નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. જી. પરમાર સાહેબ દ્વારા જરૂત મંદ પરિવારો ને રાસન કીટ સાથે 200 રૂપિયા રોકડા ની પહેલ કરી હતી ગાંધીધામ વાવાજોડા કેમ્પ વિસ્તાર માં 10 પરિવાર માં રાસન કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથ લોકો ને એક સન્દેશો દેવામાં અવેયો હતો કે બિન જરૂરી ગર ની બહાર જવાનુ નહિ કામ હોય તો પોલીસ ની મદદ લઇ ને સાથ સહકાર આપવો
તેવું સમાજ ના અગ્રણી હાજી જુમા ભાઈ રાયમા એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*