Gujarat

પ્રેસનોટ તારીખ 29 03 2020 હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબ ની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસ ની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગ મા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામ ના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયા ની સાથેજ અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણી ની વ્યવસ્તા કરતા નજરે પડે છે.આવા જાબજ પોલીસ આધિકારી ઓ ને લાખ લાખ સલામ જે પોતા ની ફરજ સાથે પોતાનું માનવ સેવા એજ પ્રભુ સેવા તેનું ઉદારહણ આપી રહી છે રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

પ્રેસનોટ તારીખ 29 03 2020
હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબ ની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસ ની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગ મા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામ ના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયા ની સાથેજ અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણી ની વ્યવસ્તા કરતા નજરે પડે છે.આવા જાબજ પોલીસ આધિકારી ઓ ને લાખ લાખ સલામ જે પોતા ની ફરજ સાથે પોતાનું માનવ સેવા એજ પ્રભુ સેવા તેનું ઉદારહણ આપી રહી છે
રિપોટર
ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200329-WA0013-2.jpg IMG-20200329-WA0015-1.jpg IMG-20200329-WA0019-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *