*બાબરા પાસે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરતા ઇસમો તથા એમ્બ્યુલન્સોને ઝડપી પાડતી બાબરા પોલીસ*
ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી. અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્તરાય સાહેબનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.રાણા તથા ડી.વાય.એસ.પી. આર.ડી.ઓઝા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા COVID-19 વાયરસને ફેલાતો અટકાવવા તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે બાબરા પો.સ્ટેના પો.ઇન્સ. પી.આર.વાઘેલા સાહેબની સુચનાથી આજરોજ શરૂ રાત્રીના પો.સ.ઇન્સ. વી.વી.પંડ્યા તથા સાથેના એ.એસ.આઇ. જે.બી.કંડોળીયા તથા હે.કો. બી.એ.પરમાર તથા એ.એસ.આઇ. એન.બી.સિંધવ તથા પો.કો.ભગીરથસિંહ લાલુભા તથા પો.કો.ભૈપાલસિંહ ભુપતસિંહ તથા પો.કો. તુષારભાઇ કિશોરભાઇ એ રીતેના ચમારડી બીટ વિસ્તારમાં તેમજ ખંભાળા ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ચમારડી ગામે એક એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.GJ-16-W-6610 વાળી ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ-૦૫ ઇસમો તથા ખંભાળા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.GJ-05-AU-6469 વાળી ગાડીમાં ડ્રાઇવર સહિત કુલ-૦૫ ઇસમો (તથા ત્રણ બાળકો) ને એ રીતેના લોકડાઉન નો ભંગ કરેલ હોય તેમજ જાહેરનામાનો ભંગ કરી રોગચાળો ફેલાય તેવુ કૃત્ય આચરેલ હોય તેઓની સામે ઇન્ડિયન પીનલ કોડ-૧૮૮,૨૬૯,૨૭૦ તથા ધી એપેડેમીક એક્ટની એકટ. ની ક. ૦૩ તથા ડીઝાસ્ટાર મેનેજમેન્ટ એક્ટ ની ક. ૫૧(બી) હેઠળ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
* કામગીરેમાં જોડાયેલ અધિકરીઓ/કર્મચારીઓ :-
(૧) શ્રી. પી.આર.વાઘેલા પો.ઇન્સ. બાબરા પો.સ્ટે.
(૨) શ્રી. આર.ડી.ગોસાઇ પો.સ.ઇ. બાબરા પો.સ્ટે.
(૩) શ્રી. વી.વી.પંડ્યા પો.સ.ઇ. બાબરા પો.સ્ટે.
(૪) શ્રી. જે.બી.કંડોળીયા અના.એ.એસ.આઇ. બાબરા પો.સ્ટે.
(૫) શ્રી. એન.બી.સિંધવ અના.એ.એસ.આઇ. બાબરા પો.સ્ટે.
(૬) શ્રી. બી.એ.પરમાર આર્મ્ડ હે.કો. બાબરા પો.સ્ટે.
(૭) શ્રી. ભૈપાલસિંહ ભુપતસિંહ પો.કો. બાબરા પો.સ્ટે.
(૮) શ્રી. ભગીરથસિંહ લાલુભા પો.કો. બાબરા પો.સ્ટે.
(૯) શ્રી. તુષારભાઇ કિશોરભાઇ પો.કો. બાબરા પો.સ્ટે.
* પકડાયેલ આરોપીઓ:-
(૧) કાંતીભાઇ અમરશીભાઇ દાફડા ઉ.વ. ૩૨ રહે-ચમારડી તા.બાબરા
(૨) વિપુલભાઇ મગનભાઇ દાફડા ઉ.વ. ૩૨ રહે-ચમારડી
(૩) દયાબેન વા/ઓ. કાંતીભાઇ દાફડા ઉ.વ. ૨૬ રહે-ચમારડી તા.બાબરા
(૪) ચંપાબેન વા./ઓ. વિપુલભાઇ દાફડા ઉ.વ. ૨૬ રહે- ચમારડી તા.બાબરા
(૫) કિરણભાઇ મનુભાઇ ખુમાણ ઉ.વ. ૩૭ રહે-ભરુચ નર્મદા એપાર્ટમેન્ટ તા.જી.ભરુચ
(૬) દિલીપભાઇ ધીરુભાઇ પટેલ ઉ.વ. ૫૨ રહે-સુરત
(૭) પંકજભાઇ ગોપાલભાઇ સોજીત્રા ઉ.વ. ૩૨ રહે-સુરત
(૮) વિપુલબાઇ ગોપાલભાઇ સોજીત્રા ઉ.વ. ૨૭ રહે-સુરત
(૯) સોનલબેન વા./ઓ. વિપુલભાઇ સોજીત્રા ઉ.વ. ૨૯
(૧૦) ઇલાબેન વા./ઓ. પંકજભાઇ સોજીત્રા ઉ.વ. ૩૦ રહે-સુરત
* કબ્જે કરેલ મુદ્દામાલ * (૧) એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.GJ-16-W-6610 વાળી ગાડી ની કિ. રૂ. ૧,૫૦,૦૦૦/- તથા (૨) એમ્બ્યુલન્સ વાહન (ઇક્કો ગાડી) રજી નં.GJ-05-AU-6469 વાળી ગાડી ની કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- ની ગણી લઇ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
રીપોર્ટર:
આદીલખાન પઠાણ
બાબરા