બોટાદ
આજે તારીખ 12-4-2020 ના રોજ બોટાદ શહેર ના મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં સલીમભાઈ ગનીભાઇ ધંધુકિયા ઉંમર વર્ષ 52 ઉપર ફાયરિંગ નો બનાવ
સલીમભાઈ ધંધુકિયા ને હાલ બોટાદ ની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા
ફાયરિંગ કરનાર ઇસમો તાત્કાલિક ધોરણે ફરાર
રીપોર્ટર જગદીશ એચ મારૂ