Gujarat

ભાયાવદર નગરપાલિકા દ્ગારા જુદી જુદી દુકાનોની તપાસ કરી અખાધ વસ્તુઓને કરેલ નાશ

 

ભાયાવદર નગરપાલિકા દ્વારા કોવિડ ૨૦૧૯ કોરોનાવાયરસ ના સંક્રમણને અટકાવવા માટે હાલના લોક ડાઉનના સમયમાં સરકારશ્રી ના જુદા જુદા તંત્ર તરફથી દરેક ક્ષેત્રે જુદી જુદી કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે સરકારશ્રીના આદેશ અનુસાર હાલ નો લોક ડાઉન નો સમય પૂરો થાય અને ખાદ્ય વસ્તુ ઓનું વેચાણ કરતી બંધ રહેલ દુકાનો ખોલવામાં આવે તો પડતર રહેલ ખાદ્ય વસ્તુઓ બગડેલ હોય તો જાહેર આરોગ્ય જોખમાય તેવી સ્ક્યતાઓ ધ્યાન ને લઈ ભાયાવદર નગરપાલિકા દ્વારા ક્રમચારીઓની ટીમ બનાવી આવી બંધ રહેલ ભાયાવદર શહેર નીજુદીજુદી કુલ ,૧૭દુકાનની મુલાકાત લેવા માં આવેલ હતીજેમાં ૧૧ દુકાનો માંથી (૧) યોગિપ્રોવિજન માંથીપેપ્સી નો(૨) એ- વન સેલ્સ એજન્સી માંથીચોકલેટ , બિસ્કીટ, હોરલિક્સ (૩) જાવિયા બ્રધર્સ માંથીચોકલેટ , તમાકુ (૪) ભોલેનાથ આઈસ્ક્રીમ માંથી ભાયાવદર નગરપાલિકા દ્વારા કોવિડ 2019 કોરોનાવાયરસ ના સંક્રમણને અટકાવવા માટે હાલના લોક ડાઉનના સમયમાં સરકારશ્રી ના જુદા જુદા તંત્ર તરફથી દરેક ક્ષેત્રે જુદી જુદી કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે સરકારશ્રીના આદેશ અનુસાર હાલ નો લોક ડાઉન નો સમય પૂરો થાય અને ખાદ્ય વસ્તુ ઓનું વેચાણ કરતી બંધ રહેલ દુકાનો ખોલવામાં આવે તો પડતર રહેલ ખાદ્ય વસ્તુઓ બગડેલ હોય તો જાહેર આરોગ્ય જોખમાય તેવી સ્ક્યતાઓ ધ્યાન ને લઈ ભાયાવદર નગરપાલિકા દ્વારા ક્રમચારીઓની ટીમ બનાવી આવી બંધ રહેલ ભાયાવદર શહેર નીજુદીજુદી કુલ 17દુકાનની મુલાકાત લેવા માં આવેલ હતી

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

IMG-20200502-WA0004-2.jpg IMG-20200502-WA0000-1.jpg IMG-20200502-WA0002-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *