ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીગ દરમ્યાન પ્રો.હેડ કોન્સ ધમેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકીકત મળેતા ઢાંક ગામની સીમમાં કપુડીનેશમા રહેતો નાથાભાઈ ગડચર સ્વિફટ ફોર વ્હીલ કાર માથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ તેવી હકીકત મળતા ઢાંકથી આબલીયાર જતા કાચા રસ્તે રેઈડ કરતા દેશી દારૂ ભરેલા બાચકામાંથી દેશી દારૂ ૭૧૦ લીટર કિ.રૂ.૧૪૨૦૦/-તથા સ્વિફટ કાર ની કિ.રૂ ૨૦૦૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૨૧૪૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી બધુ નાથાભાઈ ફરારનો ગુનો દાખલ કરેલ આ કામગીરીમાં પી.એસ.આઈ.આર.કે.ચાવડા,પો.હેડ કોન્સ.ધમેન્દ્રસિંહ જાડેજા,વિરમભાઈ ભીભા,યોગીરાજસિંહ જાડેજા, મહાવિરસિંહ ડોડીયા, વલ્લભભાઈ મકવાણા તથા નિવૃત્ત એ.એસ.આઈ રૂપમજીભાઈ વસાવા સાથે રહેલા હતા
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા