બાંટવા ૪૨ લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા..
માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા અને તેઓની આરોગ્ય તપાસણી કરીને કોરોન્ટાઈન રૂમમાં રાખવામાં આવેલ છે.
માણાવદર આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. શિલ્પાબેન જાવિયા, ડો.કાસુન્દ્રા, ડો.દયાણી સહિતના સ્ટાફે તમામ લોકોનું સ્કેનિંગ અને યોગ્ય તપાસણી કરી ને માણાવદર ના લાયન્સ સ્કુલ ખાતે કોરોન્ટાઈન રૂમ માં 14 દિવસ સુધી રાખીને દરરોજ તપાસણી કરવામાં આવશે હેલ્થ ઓફિસર અધિકારીએ જણાવ્યું હતું.
રીપોર્ટર – દિપક રાજા – માણાવદર