માળીયા. હાટીના. ના. લોક ડાઉન. નો ચુસત અમલવારી
પોલીસ. સતત. ખડે. પગે
માળીયા. હાટીના. ના લોક. ડાઉન. નો. ચૂસત. અમલવારી. કરવા. માટે. પોલીસ. સતત. ખડે. પગે. પેટ્રોલિંગ. કરે. છે.
પી એસ. આઇ. વિંઝુડા. જમાદાર. યશવંત ભાઈ. વાળા. સહિત. પોલીસ સ્ટાફ. દિવસ. કે. રાત. જોયા
વગર. પેટ્રોલિંગ. કરે. છે સાસણ. રોડ. અને. ગામ. માં
સંકા. લાગે. એની. પૂછ પરછ. પણ. કરે. છે અને. નાયબ. ઇજનેર. ડાંગર. ની.
સુચના થી. પી. જી. વી. સી અેલ. ની. ટીમ. પણ. સતત
કામ ગિરિ. કરે. છે.
આવ સ્યક ચીજ. વાસ્તુ. સિવાય. ની. નાના. મોટો. તમામ. બજારો. અને. રેલવે સ્ટેશન. પણ. શુમ. શામ. જોવા. મળે. છે.
આમ. માળીયા. હાટીના. ના
શહેર. લોક. ડાઉન. થઈ. ગયું. છે આજે. ચોથા. દિવસે. પણ. જડબેસલાક. બંધ. છે.
રિપોર્ટર. મહેશ. કાનાબાર