Gujarat

મુન્દ્રા પોલીસ ના પી.એસ.આઈ લિબાતીયા સાહેબ અને ટ્રાફીક પોલીસ ના હેડ કોન્સ્ટેબલ માધુભા જાડેજા અને પોલીસ નો તમામ સ્ટાફ મુન્દ્રા ની જનતા માટે ખડેપગે દિવસ રાત ઉભી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

કચ્છ મુન્દ્રા *હાલ કોરોના વૈશ્વિક મહામારી થી તમામ દેશો ગુજરી રહ્યા છે એવામાં મુન્દ્રા પોલીસ ની સહનીય કામગીરી છે*

આજ ભારત મા લોક ડાઉન ને 11 દિવસ થયાં.એવામાં કરછ મુન્દ્રા ની અંદર પોલીસ મિત્રો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ચાલુ છે.

એવામાં મુન્દ્રા પોલીસ ના પી.એસ.આઈ લિબાતીયા સાહેબ અને ટ્રાફીક પોલીસ ના હેડ કોન્સ્ટેબલ માધુભા જાડેજા અને પોલીસ નો તમામ સ્ટાફ મુન્દ્રા ની જનતા માટે ખડેપગે દિવસ રાત ઉભી પોતાની ફરજ બજાવી રહ્યા છે. સાથે લોકો ને સમજાવી પણ રહ્યા છે.

સાથે મુન્દ્રા બસ સ્ટેન્ડ આદર્શ ટાવર.બારોઈ રોડ.શક્તિ નગર.જીરો પોઈન્ટ. અન્ય તમામ સ્થળો એ ખડેપગે રહી પોતાની ફરજ નિષ્ઠાપુર્વક નિભાવી રહ્યા છે

✍️રિપોર્ટર- સૈયદ રજાકશા ટોડીયા કચ્છ

IMG-20200406-WA0322.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *