Gujarat

મોરબી બાપા સીતારામ ગુપ દ્રારા ચાલતા સેવાકેમ્પની કિતિદાન ગઢવી એ મુલાકાત લીધી..જુઓ વિડિયો

 

મોરબી બાપા સીતારામ ગુપ દ્રારા ચાલતા સેવાકેમ્પની કિતિદાન ગઢવી એ મુલાકાત લીધી..જુઓ વિડિયો…

મોરબી કોરોના કહેર ના કારણે લોકડાઉન પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ પરિવારને રાશનકીટ વિતરણ કરવાની સાથે દરરોજ જરૂરીયાતમંદ ગરીબ પરિવારો ની જઠરાગ્નિ ઠારતું બાપા સીતારામ ગુપ ના સેવા કેમ્પ ની ભજન કલાકાર કિતિદાન ગઢવી એ મુલાકાત લીધી આજે રૂબરૂ મુલાકાત લીધી હતી ..કિતિદાન ગઢવી એ બાપા સીતારામ ગુપ દ્રારા કરવામાં આવતી સેવાકીય પવૃતિ ને બિરદાવી હતી.

તેમજ અજય લોરીયા અને બાપા સીતારામ ગુપ દ્રારા સાથે મળી ને રોજ ના ૧૧૦૦-૧૨૦૦ લોકોને ડોર ટુ ડોર ભોજન આપવામાં આવે છે રોજ જુદૂં જુદૂં ધર જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવી લોકોને ભોજન જમાડી જરૂરીયાતમંદ ગરીબ પરિવારો ની જઠરાગ્નિ ઠારી રહ્યા છે .તેમજ જામનગર,ધોલ,આમરણ,માળીયાના,છેવાડાના વિસ્તારમાં 10 જેટલા વાહનો અને 20 લોકોની ટીમો દ્રારા કીટ અને જમવાનું વિતરણ છેલ્લા 20 દિવસથી કરવામાં આવે છે.

રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી

IMG-20200413-WA0542.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *