Gujarat

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

*રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.*

*રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબશ્રી ની સૂચનાથી આજરોજ ડિ.સી.પી. ઝોન.૨ શ્રી.મનોહરસિંહ જાડેજા સાહેબ ની આગેવાનીમાં એ.સી.પી. શ્રી.પી.કે.દિયોરા સાહેબ તથા ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તેમજ વિસ્તાર બહારથી આવેલા કોઈ લોકોને આશરો ન આપવાં સમજ કરવામાં આવી છે. તેમજ વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી કોરોના વાયરસ સામેની આ લડાઇમાં પોલીસ તંત્રને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200419-WA0007-0.jpg IMG-20200419-WA0008-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *