Gujarat

રાજકોટ શહેર જેલમાંથી હત્યાના ગુન્હામાં પેરોલ રજા પરથી નાસતો ફરતો આરોપી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો

*રાજકોટ શહેર જેલમાંથી હત્યાના ગુન્હામાં પેરોલ રજા પરથી નાસતો ફરતો આરોપી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો.*

*રાજકોટ શહેર તા.૨૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપેલ હોય. જે અંતર્ગત A.C.P ડી.વી.બસીયા તથા વિ.કે.ગઢવી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ, ક્રાઈમ બ્રાંચનાં P.I વી.કે.ગઢવીની રાહબરીમાં P.S.I યુ.બી.જોગરાણા, A.S.I સી.એમ.ચાવડા, ઈન્દુભા ગોહીલ, સહીતના સ્ટાફે બાતમીને આધારે અમરેલી સીટી વિસ્તારમાં હત્યાના પ્રયાસનાં ગુન્હામાં જેલમાં સજા જોગવી રહેલા પેરોલ પુરા થતાં રાજકોટ જેલમાં હાજર થવાને બદલે નાસતા ફરતા ઔરંગઝેબ ઉર્ફે ટીપુ ઈકબાલ નાગોરી ઉ.૩૦ રહે. અમરેલી I.P.C કલમ.૩૦૭ તથા પ્રિવેનસ ઓફ વાયોલનસ ડેમેજ ઓફ લોસઓફ પ્રોપર્ટી એક્ટ કલમ.૪ મુજબ નાસ્તો ફરતો આરોપીને આજીડેમ ચોકડી પાસેથી પકડી પાડેલ દબોચી જેલ હવાલે કર્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200921-WA0123.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *