Gujarat

રાજકોટ શહેર ટ્રાફિક પી.આઇ. શ્રી.સુખવિન્દરસીંગ ગડુ સાહેબ દ્વારા બજરંગ વાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચના અપાઈ.

*રાજકોટ શહેર ટ્રાફિક પી.આઇ. શ્રી.સુખવિન્દરસીંગ ગડુ સાહેબ દ્વારા બજરંગ વાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચના અપાઈ.*

*રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ટ્રાફિક પી.આઇ. શ્રી.સુખવિન્દરસીંગ ગડુ સાહેબ દ્વારા બજરંગવાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ. માસ્ક પહેરો. પાન-ફાકી ખાઈને થુકશૂં નહિ તથા બિનજરૂરી બહારના નીકળવા સૂચનાઓ આપવામાં આવી તથા બિનજરૂરી બહાર નીકળવા વાળા લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ પી.આઇ. ગડુ સાહેબ તેમના સ્ટાફના માણસો સાથે બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન સધન પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200503-WA0603-1.jpg IMG-20200503-WA0608-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *