*રાજકોટ શહેર પોલીસ નંમ્બર ૧ હતી છે અને રહેવાની*
*સમગ્ર રાજ્યમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ. વડોદરા. સુરત અને રાજકોટ માં પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ ની કામગીરી પ્રશંસનીય હોવાની ખુદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા નોંધ લેવામાં આવી છે. રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ તેમજ ડ્રોન કેમેરાથી વિસ્તારોમાં રાખવામાં આવી રહેલી પોલીસની આ તીસરી આંખ નું આ પરિણામ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*