Gujarat

રાજકોટ શહેર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં રેડઝોન. ૨ અઠવાડિયા કોઈ છૂટ નહીં મળે તેમ સત્તાવાર જાહેરાત થઈ છે. વિજયભાઈ રૂપાણીએ અનુમોદન આપ્યું છે.*

*રાજકોટ શહેર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં રેડઝોન. ૨ અઠવાડિયા કોઈ છૂટ નહીં મળે તેમ સત્તાવાર જાહેરાત થઈ છે. વિજયભાઈ રૂપાણીએ અનુમોદન આપ્યું છે.*

*રાજકોટ શહેર તા ૩.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૩ પૂર્ણતા બાદ લોકડાઉન-ર પૂર્ણતા બાદ લોકોડાઉન ૩ નો ૪ મે થી પ્રારંભ થનાર છે. ત્યારે સમગ્ર રાજયના રેડ-ઓરેંજ અને ગ્રીનઝોનમાં રાજય સરકાર દ્વારા અપાયેલી છુટછાટની વિગતો આજે બપોરે રાજયના મુખ્યસચિવ અશ્વિની કુમારે જાહેર કરી છે. આ મહત્વની છુટછાટામાં સૌથી મોટો સવાલ ગુજરાતમાં દારૂની દુકાનો ખોલવા તેમજ પાન-સીગારેટના ધંધાને મંજુરી મળશે કે કેમ ભારે સસ્પેન્સ ઘેરાયું હતું. ત્યારે રાજયના મુખ્યસચિવ આ બંને દારૂ અને પાનના વ્યવસાયને મંજુરી ન આપી ૧૪ દિવસ ૧૭મે સુધી પ્રતિબંધ લંબાવી દીધા છે. આ સિવાય સૌથી વધુ માંગ હેર સુલન અને બ્યુટી પાર્લર ચાલુ કરવાની હતી. તે બંને માંગણી ઓરંજ અને ગ્રીનઝોન માટે મંજુર કરી છે. આ ઉપરાંત ગુજરાતના ગ્રીન-ઓરેંજ ઝોનમાં આવતા તમામ શહેરોમાં ચાની હોટલ દુકાનો ખોલી શકાશે. ટેકસીમાં ડ્રાયવર સાથે પાછળની સીટમાં બે વ્યકિતને છુટ અપાય છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200503-WA0505.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *