*રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ મેન પોતાના પિતાના મૃત્યુ બાદ ફરજ પર હાજર થઈ ગયેલ.*
*રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના રોજ કર્મવીર પોલિસ મેન રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લક્ષ્મણભાઈ પોતાના પિતાના અવસાન બાદ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના પિતા નાની બીમારી બાદ અવસાન થયું હતું. જેની અંતિમ વિધિ પતાવી પોતે પોતાની ફરજ પર પહોંચ્યા હતા. અને પોતાનું કામ રાબેતા મુજબ શરૂ કર્યું હતું. સલામ છે આવા કર્મવીર ને પોલીસ મેન ને.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*