*રાજકોટ શહેર લોકડાઉનમાં ટિકટોકમાં વિડીયો બનાવી વાયરલ કરનાર ચાર ઇસમોને પકડી પાડતી માલવિયાનગર પોલીસ સ્ટેશન.*
*રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન દરમિયાન બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે તેમજ શેરી ગલીઓમાં ઇસમો ક્રિકેટ રમતા હોય. અને માણસો ભેગા થતા હોય. જેથી હાલમાં રાજકોટ શહેરમાં C.R.P.C. કલમ.૧૪૪ લાગુ કરવામાં આવી હોય. જેથી તેનો ભંગ કરનાર વિરુદ્ધ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સુચના આપેલ હોય. ચાર ઈસમો ભેગા મળીને ટિકટોકમાં વિડીયો બનાવી વાઈરલ કરતા હોય. રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી લોકડાઉનનો ભંગ કરનારા ચારેય ઈસમો સામે ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.*
*૧. ગોવિંદ શાંતિલાલ ઝરીયા.*
*૨. કાળુ બાબુભાઈ ઝરીયા.*
*૩. આકાશ દિપકભાઈ ઝરીયા.*
*૪. અમન ફારૂકભાઈ મુલ્લા.*
*રહે. લોધેશ્વર સોસાયટી. રામનગર મેઈન રોડ. રાજકોટ.*
*કામગીરી કરનાર અધીકારીઓ.*
*પોલીસ ઈન્સપેક્ટર એન.એન.યુડાસમા તથા જે.એસ.ચંપાવત તથા ભાવિનભાઇ ગઢવી તથા ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા દેવાભાઇ ધરજીયા તથા રધુવિરસિંહ જાડેજા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*