*રાજકોટ શહેર વોડૅનં.૧૫ નવા થોરાળા મેઈન રોડ પર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપેલ છે.*
*રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વોર્ડનં.૧૫ નવા થોરાળા મેઈન રોડ ઉપર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપવામાં આવેલ હતું. હાલ રાજકોટ ની અંદર બોલબાલા ટ્રસ્ટ બહુ મોટું નામ ધરાવે છે. સમગ્ર રાજકોટ અંદર ભૂખથી પીડાતા લોકોને તેમના સુધી ભજન પહોંચાડવાનુ ઉમદાકાર્ય કરવામાં આવે છે. નવા થોરાળા મેઈન રોડ ત્યાંના સ્થાનિક આગેવાનો સેવાકીય કાર્યમાં ભાગ લીધો હતો. શેરીએ-શેરીએ જરૂરિયાતમંદ લોકોને ભજન પહોંચાડાયું હતું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*