લીંબડી
હાલ સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના કહેર ના લીધે અનેક લોકો સંક્રમણ નો ભોગ બન્યા છે ત્યારે
લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા એ સોશ્યલ મીડિયા દ્વારા
લીંબડી તાલુકા ના લોકો ને નમ્ર અપીલ કરવામાં આવી રહી છે.
કે આપ લોકો ડાઉન નો ભંગ કરવામાં આવે નહિ તેમજ બિન જરૂરિયાત વગર બહાર ન નિકલશો.
આ રીતે લીંબડી મામલતદાર નો વિડીયો થયો વાયરલ
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી