: લીંબડી નગરપાલિકા દ્વાર સેનેટાઈઝીગ દવાનો છટકાવ જાહેર સ્થળોએ કરવામાં આવ્યું
હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવાના આદેશ આપ્યા છે.
પરંતુ આ કોરોના વાયરસ ને લઈ લીંબડી નગરપાલિકા ના સ્ટાફ દ્વારા ત્યારે લીંબડી નવા બસ સ્ટેન્ડ તેમજ જાહેર સ્થળોમાં શાક માર્કેટ, ટાવર રોડ, ગ્રીનચોક રોડ, અને લીંબડીનું મોટામંદિર અને લીંબડી ના મુખ્ય માર્ગો પર વધારે લોકો ની અવર જવર વધારે કરતા હોય છે ત્યારે આજે નગરપાલીકા દ્વારા સેનેટાઇરીઝ દવા અને પાણી મિક્ષ કરીને છટકાવ કરવામાં આવ્યો હતો જેથી કોરોના વાયસર ના ઉપદ્વવો વધુ પેદા ન થાય અને કોઈ રોગ પેદા ન થાય તે માટે છટકાવ કરવામા આવે લ અને પાણી થી ગટરો ની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.
ત્યારે લીંબડી નગરપાલિકા પ્રમુખ ધીરૂભાઈ ખાંદલા, ગુજરાત રાજ્ય હસ્ત કલા નિગમ ના ચેરમેન શંકરલાલ દલવાડી, બીપીનભાઈ પટેલ, દલસુખભાઈ ચૌહાણ, મુકેશભાઈ શેઠ, લીંબડી નગરપાલિકા ના કર્મચારી જગદીશભાઈ મકવાણા, તેમજ તેમના સ્ટાફ અને શહેર ના અન્ય લોકો જોડાઈ ને આ એક અનોખી સેવા નું ઉદાહરણ પૃરૂ પાડીયું છે.
તેમજ લીંબડી મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજીબાપુ એ લીંબડી ના નગરજનો ને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે કોઇ માણસ ચાર વ્યક્તિ થી વધારે બેસવું નહિ અને આ કોરોના વાયરસ ને લીધે સરકાર શ્રી એ આપેલ નિયમો નું પાલન કરવું તેવું જણાવ્યું હતું.
બાઈટ
લાલદાસજીબાપુ
મહંત લીંબડી મોટા મંદિર
રિપોર્ટર
લીંબડી
દિપકસિંહ વાઘેલા