*વરાડીયા મધ્યે જરુરતમંદ પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ દ્વારા રાશનકીટ કીટ નો મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ ના વરદ હસ્તે વિતરણ કરાયો*
અબડાસા 02
* આજ રોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ હાજીઈબ્રાહીમ હાલેપોત્રા અબડાસા તાલુકા ના તમામ ગામડાંઓ ના મુતવલીઓ ની મુલાકાત નિકડયા હતા ત્યારે સૈયદ સલીમબાપુ ને જાણ થતાં રોજ ની રુટીંગ પ્રમાણે દરેક ગામ ના જરુરત મંદ પરીવાર ને રાશનકીટ પહોંચાડવા નું ચાલુ હોઈ આજરોજ વરાડીયા ગામ ના જરુરત મંદ પરીવાર ને રાશનકીટ પહોંચાડવા નું હતા ત્યારે આ નેક કામ પ્રમુખ શ્રી ઈબ્રાહીમભાઈ હાલેપોત્રા ના વરદ હસ્તે તમામ જરૂરતમંદ પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી જરૂરતમંદ પરીવારો એ દુઆ આપી હતી આજે આ કપરી પરીસ્થિતી મા તંત્ર દ્વારા રાશન જાહેરાત કરવામાં આવી છે પણ જે લોકો ને મલે છે રાશન તેમને જ મલશે માટે કચ્છ માં ઘણા એવા પરીવારો છે જેમને ફકત કેરોસીન જ મલે છે રાશન નથી મલતો અને આ કપરી પરીસ્થિતી મા તેવા પરીવારો ઉલ્ટા મુંઝવણ આવી ગયા છે કે હવે તો કોઈ અમારી પુછા નહીં કરે કારણ કે સંસ્થાઓ અને દાતાઓ ને પણ એમજ છે કે હવે સરકાર દ્વારા વિતરણ ચાલુ થઈ ગયેલ છે માટે હવે આપણ ને હાશકારો અનુભવાશે પણ હકીકત માં ત્રીસ થી પાંત્રીસ ટકા પરીવારો એવા છે જેમને ન તો સસ્તા અનાજ ની દુકાન થી મલે છે અને નથી કોઈ દાતા કે સંસ્થા આપતા
આવી મધ્યમ વર્ગ પરીવારો હાલત કફોડી છે માટે સરકાર શ્રી તાત્કાલિક ધોરણે તમામ રાશનકાર્ડ ધારકો ને રાશન વિતરણ કરવામાં આવે એવી પ્રજાજનો માગણી કરી રહ્યા છે એક તરફ સરકાર રાજય બહાર ના રાશનકાર્ડ વગર ના લોકો નું સર્વે કરાવી ને તેમને ચાર તારીખ ના રાશન વિતરણ કરવાનું સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને બીજી તરફ પોતાના રાજ્ય ના લોકો આવી રીતે મુશ્કેલી માં ફસાયેલા છે તેમની વેદના તંત્ર તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી સુધી પહોંચતી કરે તેવી લોકો ની માગણી છે *બાઈટ* સૈયદ સલીમ બાપુ રીપોર્ટર રજાકશા ટોડીયા નખત્રાણા