Gujarat

વિસાવદર સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી અને તપાસ કરવા મા આવી

વિસાવદર સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી

 

જેમાં ડોક્ટર એચ કે રાજકીય અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર વિસાવદર

એ જણાવ્યું કે અત્યારની વિશ્વ મહામારી એટલે કે કોરોનાવાયરસ ને લઈ વિસાવદર ની જાહેર જનતાને અપીલ છે કે કોરોનાવાયરસ થી ગભરાશો નહીં પરંતુ હંમેશા સતકૅ રહો

આ મહામારીનો એક જ ઉપાય છે જે સોશિયલ ડિસ્ટનસી તો આપણે સૌને વિનંતી કે ઓછામાં ઓછું એક થી દોઢ મીટરનું અંતર રાખો

જેમ કે એકદમ જરૂરિયાત મંદ લોકોને જ ઘરની બહાર નીકળવું અને દવાખાનામાં આવું કામ વગર ઘરની બહાર નીકળવું નહીં તેવી નમ્ર અપીલ છે

અને હોસ્પિટલે દર્દી સાથે એકથી વધુ સગાએ આવું નહીં

અગત્ય જરૂરી પરિસ્થિતિ અને તાત્કાલિક સારવારની જરૂરિયાત શિવાય ડોક્ટર પાસે જવું નહીં હાલ બે અઠવાડિયા સુધી મોકુફ રાખો

જ્યારે દવાખાને જાઓ ત્યારે દવાખાનાના નિયમોનું પાલન કરવું જેમ કે કુંડારા માં ઉભુ રહેવું અને
એકથી દોઢ મીટરનું અંતર રાખવુ

ને માઈકમાં જેનુ નામ બોલે તે જ વ્યક્તિ ડોક્ટર પાસે બતાવવા જાય અને ખોટી ભીડભાડ ના કરે તેવી વિનંતી

હોસ્પિટલમાં બિન જરૂરી જગ્યાઓ જેમ કે દાદર ની રેલિંગ ખુરશી ટેબલ દિવાલ પલંગ જેવી જગ્યાઓ પર હાથ લગાડશો નહિ

હોસ્પિટલનો સ્ટાફ તમારી માટે ૨૪ કલાક હાજર છે
ડોક્ટર ફુલેતરા.ડો. ડોડીયા ડો.ગલચર

બાઈટ
ડોક્ટર એચ કે રાજકીય અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર

Screenshot_20200330-125559_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *