*વેરાવળ શાપર વિસ્તારમાં વિધવા નિસહાય બહેનોને શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર યુવા ગૃપ દ્વારા રાશન કીટ વિતરણ કરાયું*
શાપર વેરાવળમા આજે ત્રીજીવાર ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર યુવા ગૃપ દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા સમગ્ર વિસ્તારમાં વિધવા નિસહાય બહેનોને રાશન કીટનુ વિતરણ કરાયું હતું
આ ઉપરાંત શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયનના સહકારથી આનંદ આશ્રમ ખાતે લગાતાર રસોઈ બનાવી વિતરણ કરવામાં આવે છે
આ સેવાકીય કાર્યમા એશોશિયનના ચેરમેનશ્રી રમેશભાઈ ટીલારા, પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલારા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ ધડુક, અમૃતભાઈ ગઢીયા, વસંતભાઈ વિરડીયા તેમજ જય સરદાર યુવા ગૃપના આગેવાન શ્રી દુષ્યંતભાઈ ટીલારા, દિલીપભાઈ મુંગરા, પ્રકાશભાઈ ટીલારા, મહેશભાઈ ઠુમ્મર, રાજુભાઈ હપાણી, મનીષભાઈ પાનેલીયા, અશોકભાઈ ભુવા, ઘનશ્યામ ભાઈ ભુવા, બાબુભાઈ ગઢીયા, અશ્ર્વીનભાઇ ગઢીયા, જયેશભાઇ ટિલારા, રોહીતભાઈ ગઢીયા, હરિભાઈ રામોલીયા, રજનીભાઈ પરસાણા, હિતેશભાઈ કોરાટ, જગદીશ નારીયા, મયૂર સાંગાણી, દિલીપ ભાઈ ભુવા, હિરેનભાઈ વેકરીયા, જીજ્ઞેશભાઈ ધડુસીયા, પરેશભાઈ વાડોદરીયા, જયેશભાઇ ભુવા, અજયભાઈ ચોવટીયા, બાવનજીભાઈ લીલા, રાજેન્દ્રભાઈ વાળા, મુકેશભાઈ અમૃતિયા, મહેશભાઈ હીરપરા, વેરાવળના માજી સરપંચ મુકેશભાઈ કાપડીયા, ગાયત્રી મંદીરના પુજારી શ્રી હરેશભાઈ વિગેરે સતત જહેમત ઉઠાવી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે
રિપોર્ટર:- જાવિદભાઈ ગુર્જર