*.શ્રી કુંદરોડી ગ્રામ પંચાયત.*
આખા ભારત મા જયારે આવી કોરોના જેવી ભયંકર બીમારી ના લીધે સમગ્ર ભારત લોક ડાવુંન છે ત્યારે આપણા *.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* ફરીથી સાબિત કરી બતાડીયું કે જન સેવા એજ પ્રભુ સેવા. નો વિચાર કરી ને ફરીથી *.ક્રોમેની કંપની.* ને રજુવાત કરતા જ કાઈ પણ વિચાર્યા વગર
*.ક્રોમેની કંપની.* તરફ થી આજ રોજ *.200.* રાસન કીટ કુંદરોડી ગામ મા જે રોજ કમાઈ ને ખાય છે અને માધ્યમ વર્ગ ના લોકો ને આખા ગામ મા ઘરે ઘરે જઈ ને *.સરપંચ શ્રી અને કુંદરોડી યુવા ગ્રુપ.* સાથે મળી ને રાસન કીટ વિતરણ કરવા મા આવી. અને *.સરપંચ શ્રી.* એ જે પેલા પણ રજુવાત કરી ત્યારે પણ *.ક્રોમેની કંપની.* તરફ થી. *.45.* રાસન કીટ મળેલ હતી અને ટોટલ *.245.*.કીટ *.ક્રોમેની કંપની.* તરફ થી કુંદરોડી ગામ ને મળેલ છે
*.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* અને *.ક્રોમેની કંપની.* તરફ થી જે આવા અવિરત કાર્ય કરે છે એ બદલ
*.શ્રી કુંદરોડી ગ્રામ પંચાયત. અને કુંદરોડી ગામ આપનુ ખુબ ખુબ આભાર માને છે.* રિપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા કચ્છ