કરછ મુન્દ્રા ના કુંદરોડી
જયારે સમગ્ર ભારત મા આવી કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે આવી ભયંકર બીમારી થી બચવા માટે *.શ્રી કુંદરોડી જૈન મહાજન.* તરફ થી *. 350.* બોટલ સેનિટાઇઝર ની ઘરો ઘર જઈ ને વિતરણ કરવામાં આવી અને. એવાજ આપણા ગામ ના જોશીલા *.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* જે રાત દિવસ સતત ગામ જનો ની ચિંતા કરતા રહે છે અને તે હર હંમેશ જાગૃત રહે છે એવા આપણા *.સરપંચ શ્રી.* તરફ થી. *150.*. બોટલ સેનિટાઇઝર ની ઘરો ઘર જઈ ને વિતરણ કરવા મા આવી અને *.શ્રી કુંદરોડી યુવા ગ્રુપ.* જે સતત રાત દિવસ મહેનત કરી રયા છે અને આજે એક નવી પહેલ કરી ને *.360.* જેટલી બોટલ સૅનેટાઇઝર બનાવી ને ગામ મા ઘરો ઘર જઈ ને વિતરણ કરવા મા આવી. અને. મુન્દ્રા ગામ ના સેવાભાવિ કાર્યકર્તા. *.ભાઈ શ્રી રમેશભાઈ કુંવરીયા.*. જે પોતે કુદરોડી ગામ મા પોતાનો ટેક્ટર લઇ આવ્યા અને કુંદરોડી પંચાયત સાથે મળી ને આખા ગામ મા *.1800.* લીટર સેનિટાઇઝર દવા નું છિડકાર કરવા મા આવ્યુ. એ બદલ. કુંદરોડી ગામ આપ સર્વે
*.શ્રી કુંદરોડી જૈન મહાજન.*
*.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.*
*.કુંદરોડી યુવા ગ્રુપ.*
*.રમેશભાઈ કુંવરીયા.*
રીપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા નખત્રાણા