Gujarat

સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી

સમી

સોની શેરીમાં રહેતા સુખડીયા અને સોની પરિવાર દ્વારા ભારત સરકાર ૨૧ દિવસનો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી

જ્યારે સહયોગ ના ભાગરરૂપે પોલીસ પરિવાર દ્રારા સહકાર અપાયો હતો અને નિરાધાર કુટુંબો ને તકલીફ ન પડે એ માટે 70 થી વધુ કીટો નું પેકિંગ કરવામાં આવ્યું છે

જ્યારે સમીના વિવિધ વિસ્તારોમાં વધુ જીવન જરૂરિયાત વસ્તુઓ લોકોના ઘરે ઘરે પહોંચાડી દેવામાં આવી રહી છે

અને હજુ પણ બીજા પેકિંગ કરવાનું ચાલુ છે

લોકોને કોઈપણ તકલીફ ન પડે અને લોક ડાઉન અમલ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

હજુ પણ વધુ કિટો પેક કરી નિરાધાર લોકો સુધી પહોંચે તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

ઘરે ઘરે ફરી લોકોને ગાડી દ્વારા ઘરે કિટ પહોંચાડવા માટેની વ્યવસ્થા યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે

Screenshot_20200402-121211_WhatsApp-1.jpg Screenshot_20200402-121436_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *