- ડીસા તાલુકા ના સમૌ મોટા ગામના સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા ગામની અંદર જરુરીયાત ચીજ વસ્તુની ખરીદી કરવા માટે સમય નકકી કરવામાં આવ્યો છે અને જે તે દુકાનદાર પરીપત્ર વિરુધ્ધ ખાનગી માં પાછલ ના દરવાજે થી વ્યાપાર કરતા નજરમાં આવશે તો 11000 રપિયાનો દંડ / દુકાન સીલ કરવામાં આવશે…