Gujarat

સમૌ મોટા ગામે દુકાન ચાલુ અને બંદ રાખવા બાબતે સરપંચ શ્રી દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો.કાયદાનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાયૅવાહી રિપોટૅર ધવલ ઠકકર (બનાસકાંઠા-ડિસા)

  1. ડીસા તાલુકા ના સમૌ મોટા ગામના સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા ગામની અંદર જરુરીયાત ચીજ વસ્તુની ખરીદી કરવા માટે સમય નકકી કરવામાં આવ્યો છે અને જે તે દુકાનદાર પરીપત્ર વિરુધ્ધ ખાનગી માં પાછલ ના દરવાજે થી વ્યાપાર કરતા નજરમાં આવશે તો 11000 રપિયાનો દંડ / દુકાન સીલ કરવામાં આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *