સરહદિ લખપત તાલુકામાં
બી. એસ. એફ. વોટર વિંગ ભુજ દ્વારા સરહદિ ગામોમાં રાસન કીટ કરવામાં આવી હતી
બી. એસ. એફ. વોટર વિંગ દ્વારા સરહદિ ગામ લકી અને તેરા જરૂરત મંદ પરિવારો ને રાસન કીટ નો વિતરણ કરવામાં અવેયો હતો અને લોકો ને સમજવામાં અવેયો હતો હાલ માં જે કોરોના વાયરસ ચાલી રહેયોછે તો આપણી ગર ની આપણી જવાબ દારી દરેક ગરના મેમ્બર ને તટસ્થ રીતે નીભા વાની રહશે અને પોલીસ અને આરોગ્ય વાળા ને સાથ સહકાર આપવો
ગામ ના સરપંચ શ્રી ઇસ્માઇલ ભાઈ જત હાજર રહયા હતા
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*