સુરતમાં ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરતમાં ખાનગી વાહનો ની અવર જવર પર પ્રતિબંધના પગલે બંદોબસ્ત ગોઠવાયો છે બહાર નીકળતા તમામ લોકોને પૂછપરછ કરાઈ રહી છે પોલીસના ઉચ્ચ ઉચ્ચાધિકારીઓ પણ રસ્તા પર આવી લોકોને સમજાવી રહ્યા છે અને પોલીસ દ્વારા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા આવી રહ્યા છે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત