સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું
સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રોને સેલ્યુટ કરવાનું મન થાય છે કે આટલી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના જીવને જોખમમાં મુકી પોતાના પરિવાર ની ફિકર કર્યા વગર આપની સોસાયટીમાંથી રોજેરોજનો કચરો લઈ જઈ આપણી સોસાયટીને સ્વચ્છ રાખવાનું ભગીરથ ભર્યું કામ કરી રહ્યા છે એવા મિત્રો નું વેસ્ટન હાઈટસ પાલ દ્વારા સાલ ઓઢાડી સેનેટ રાઈઝર અને માસ્ક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત