Gujarat

સુરતમાં સુચના અપાયા છતાં કામ વગર બહાર નીકળતા લોકોને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં સુચના અપાયા છતાં કામ વગર બહાર નીકળતા લોકોને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં રાત્રે બાર વાગ્યા થી lockdown ની જાહેરાત કરવામાં આવી છે કોરોનાના વાયરલ સામે લડવા માટે પોલીસને સહકાર આપવાની અપીલ પણ સુરત પોલીસ કમિશનર શ્રી શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે જોકે સુરતમાં લોકો દ્વારા આ સૂચનાનો અમલ કરવામાં ન આવતા પોલીસ દ્વારા” હું સમાજનો દુશ્મન છું” તેવા પોસ્ટર પકડાયા હતા પોલીસ દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે ગુજરાતમાં lockdown ની જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં લોકો આલોક ડાઉન નું પાલન કરી રહી નથી

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

IMG-20200325-WA0171-6.jpg IMG-20200325-WA0175-4.jpg IMG-20200325-WA0172-5.jpg IMG-20200325-WA0173-1.jpg IMG-20200325-WA0170-2.jpg IMG-20200325-WA0176-3.jpg IMG-20200325-WA0174-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *