હાલમા સમગ્ર ભારતમાં કોરાના વાયરશ ના લીધે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ લોક ડાઉન મા ગુજરાત રાજ્ય ના કરછ જિલ્લા મા ગરીબ પરિવારો ની સાથે અનેક સંસ્થાઓ તથા સખી દાતાઓ પોતાના થી સકય એટલી મદદ કરે છે તો હું સખી દાતાઓ તથા વિવિધ સંસ્થાઓ ને અપીલ કરૂં છું કે બની પચ્છમ પણ રોજે રોજનુ કમાવીને ખાવાવાડો વર્ગ વધારે છે અને સરહદી વિસ્તાર છે ત્યાંના લોકો ને પણ સહાય ની જરૂર છે માટે હુ હનીફશા સેખ આપ સહુ સખીઓ ને નમ્ર વિનંતી સહ અપીલ કરૂં છું કે થોડોક બની પચ્છમ ના પરિવારો તરફ દયાન આપજો અને સકય હોય એટલી મદદ કરજો રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા કચ્છ