Gujarat

૧૧ શરીફ ની મોટી રાત્રી એ ગાંધીધામ શહેર ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા એ દ્વારા ૮૦૦ જણ ની રસોઈ તૈયાર કરી ફુડપેકેટ બનાવી

આજરોજ ૧૧ શરીફ ની મોટી રાત્રી એ ગાંધીધામ શહેર ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા એ દ્વારા ૮૦૦ જણ ની રસોઈ તૈયાર કરી ફુડપેકેટ બનાવી જરૂરતમંદ પરિવારો સુંદરપુરી વિસ્તારમાં લોકો ને લતીફ ખલીફા, સુલતાન રાયમા દ્વારા પહોંચતું કરેલ અને આશ્વાસન આપેલ કે આવી પરિસ્થિતિ માં કોઈ ગરીબ ને કોઈ તકલીફ પડશે તો અમો તમારી સાથે છીએ આજે પણ ઇન્સાનિયત જીવે છે જે વગર સ્વાર્થ લોકો ની મદદ માં ઉભા છે જેયાર થી લોકડાઉન છે તેયાર થી રાયમા સાહેબ એ એવો કોઈ દિવસ નથી ગયો કે કોઈ ગરીબ ની પૂછા કરેયા વગર પોતે પહેલા જમેયા હોય આવા ઇન્સાન ની સમાજ માં જરૂર હોય
જે નાત જાત ધર્મ જોયા વગર જરૂરત મંદ પરિવારો ની મદદ માં રાત દિવસ જોયા વગર ખડે પગે દિલ દાર બની ને લોકો ની મદદ કરી રહયા છે

*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*
*ABC 24 NEWS GUJARAT*

IMG-20200406-WA0345.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *