Gujarat

ઉત્તર પ્રદેશ ના હાથરસ અને બલરામપુર માં થયેલ યુવતી પર જઘન્ય કૃત્ય ને વખોડી આ ઘટના ના વિરોધ માં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-અબડાસા દ્વારા મામલતદાર -અબડાસા દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું.

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-અબડાસા-કચ્છ*
જયભીમ..
જય સંવિધાન…
આજે ઉત્તર પ્રદેશ ના હાથરસ અને બલરામપુર માં થયેલ યુવતી પર જઘન્ય કૃત્ય ને વખોડી આ ઘટના ના વિરોધ માં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-અબડાસા દ્વારા મામલતદાર -અબડાસા દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અબડાસા RDAM ના પ્રમુખ રજાકભાઈ.જગદીશભાઈ.ઇકબાલભાઈ સહિત ના આગેવાનો જોડાયા હતા.

*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા કચ્છ*

IMG-20201005-WA0162.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *