Gujarat

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત રોબોર્ટ નર્સનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.*

*રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત રોબોર્ટ નર્સનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.*

*રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલને એક સાથે ૪ રોબોર્ટ નર્સ ફાળવવામાં આવ્યા છે. જે હવે પછી કોરોનાની સારવાર રોબોર્ટ નર્સ કરશે. આજે સાંજે ૫ વાગ્યે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ, અધિકારી મિલીંદ તોરવાણે, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, મેડિકલ હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં ટ્રાયલ કરવામાં આવેલ આ ટ્રાયલનું વર્ચ્યુઅલથી ઉદ્યોગના સચિવ એસ.થેન્નારસન, L.&.T ના ગુજરાત હેડ અતિક દેસાઈ, L.&.T ના એરિયા મેનેજર નેહલ શાહ વિડીયો કોન્ફરન્સથી હાજરી આપી ટ્રાયલ નિહાળી હતી. L.&.T કંપનીએ રૂા.૧૦ લાખના ખર્ચે ૪ સ્વદેશી રોબોર્ટ નર્સ ખરીદ્યા છે. તેમાં સોના ર.૫ સર્વિસ રોબોર્ટ ૧, સોના ૧.૫ સર્વિસ રોબોર્ટ ૧, કોવિડ-૧૯ સ્કેનિંગ મોડ્યુઅલ ઈન્ટ્રીગેશન-ર રોબોર્ટની ફાળવણી રાજકોટ સિવિલ હોસ્પિટલને કરી દેવામાં આવી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200905-WA0152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *