*સન્માન સમારોહ💐💐💐*
તા:-4/9/2020, શુક્રવાર ના રોજ સાંજે 8 કલાકે નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતિ લીનાબેન ડોડીયા , ઉપપ્રમુખશ્રી લાલાભાઇ અલગોતર , સેનીટેશન ચેરમેનશ્રી વિજયભાઈ વારેવડીયા , સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રીશ્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા તથા થાનગઢ શહેર બન્ને મહામંત્રીશ્રી લક્ષમણભાઈ અલગોતર,ભુપેન્દ્રભાઈ નકુમ તેમજ થાનગઢ શહેર યુવા ભાજપ મહામંત્રીશ્રી ચિરાગભાઈ મીર નું વોર્ડનંબર :-6 ના સ્થાનિક લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ.જેનું ભવ્ય આયોજન હીરાભાઈ મીર, ગગજીભાઈ(અજયભાઇ)મીર, જયેશભાઇ આલ, સાદુલભાઈ પરમાર, ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું. રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ


