*રાજકોટ શહેર બાલાજી વેફર્સ પ્રા.લી. એ કોરોના સામેની લડત માટે મુખ્યમંત્રી ફંડમાં ૭૫ લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં ૨૫ લાખ આપ્યા.*
*રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ બાલાજી વેફર્સ પ્રા.લી. એ કોરોના સામેની લડત માટે મુખ્યમંત્રી ફંડમાં ૭૫ લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં ૨૫ લાખ આપ્યા. ભીખુભાઇ વિરાણી અને પ્રણયભાઈ વિરાણી રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહનને ચેક આપી રહ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*