સુરત શહેર માં લોકો એ બઘા જ નિયમો પાળવાના અને નિયમો પાળવામાં તમે નિષ્ફળ રહ્યાં તો તમારે દંડ ભરવાનો પરંતુ સુરતમહાનગરપાલિકાની મુગલીસરા ની ઓફીસ જયાં કોઈ નિયમો પાળવામાં આવી રહ્યાં નથી નાગરિક સુવિઘા કેન્દ્ર માં લોકો ની ભારે ભીંડ જોવા મળી રહી છે સિકયુરિટી ગાડૅ પણ અહીંયા નથી કોઈ નિયમો નું ચોકકસ પણે પાલણ થતું નથી આવી જ રીતે કામકાજો ચાલશે તો શહેર માં સંક્રમણ વઘવાના જ છે સંક્રમણ ઘટવાની આશા તો કયારેય રાખવાની નથી જો આવી રીતે સંક્રમણ વઘતું હોય તો
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


