Technology

Jio ફરી ધમાકો કરવાની તૈયારીમાં, તમે રિચાર્જ પણ નહીં કરાવતા હોવ તેટલી કિંમતમાં મળશે આ ફોન

રિલાયંસ કંપની જીયો ફોનની અપાર સફળતા બાદ હવે Jio Phone Lite લોન્ચ કરવાની તૈયારીમાં છે. જીયોએ વર્ષ 2017માં દુનિયાનો પહેલાં એવો ફીચર ફોન લોન્ચ કર્યો હતો જેમાં 4G નેટવર્ક પણ સપોર્ટ કરે. જીયો ફોન લોન્ચ કરીને કંપનીએ બધાને ચકિત કરી દીધા હતા. Jio Phone Liteમાં અનેક સુવિધાઓ આપવામાં આવી શકે છે. એક લીક થઇ ગયેલા અહેવાલમાં તેની કિંમત વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *