*અગત્યનું*
*મોડી સાંજે આરોગ્યના અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી*
ઈ ધરા અને જન સેવા કેન્દ્ર આવતીકાલથી બંધ રહેશે
ખાણી પીણી ના સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ, ચાની લારી, સોડા શોપ સહિત તમામ દુકાનો બંધ કરાશે
પાન-માવાના ગલ્લા બંધ : રેસ્ટોરન્ટ/ ઢાબા જેવા સ્થળે વેચવાની મનાઈ, પાર્સલ સેવા અથવા હોમ ડિલિવરી આપી શકાશે
ચાવંડ અને કોટડાપીઠા ખાતે સુરતથી આવતી તમામ બસોના પેસેન્જરોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે
હોમ કોરન્ટાઈન પૂર્ણ થયેલા વ્યક્તિઓના પંજાના પાછળ ના ભાગે હોમ કોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવવામાં આવશે
હોમ કોરન્ટાઈન પર રહેલી વ્યક્તિ જો ઘરેથી બહાર નીકળશે તો સરકારે નક્કી કોરન્ટાઈન હોમમાં રાખવામાં આવશે
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ